Start Reading

જીવન નું રહસ્ય

Ratings:
66 pages41 minutes

Summary

એક પ્રેરણાદાયક પુસ્તક છે , આ પુસ્તક ના વાંચ્યા પછી તમારા જીવન માં નિરાશા જતી રહશે, ભગવાન સાથે ના ખોટા સંબધો અને ડર જતો રહશે, કોણ તમારું છે અને કોણ પરાયું તેની ખબર પડશે। આ પુસ્તક કદાચ તમારું જીવન બદલી શકે છે
અનુક્રમણિકા
Chapter 1 બ્રાન્ડેડ બનો
Chapter 2 પોતાની ઓળખાણ ક્યારેય ભૂલશો નહિ। પણ આપણી ઓળખાણ છે શુ ?
Chapter 3 ક્યાં ભગવાન ની પૂજા કરવી ?
Chapter 4 ભગવાન ની સામે ફરિયાદ --- હું જ કેમ ?
Chapter 5 જીવન માં અઘરૂં શુ છે ?
Chapter 6 પરિણામ ની ચિંતા કરવી જોઈએ કે નહિ ?
Chapter 7 કેવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ ?
Chapter 8 નાસ્તિક હોવું સારું કે આસ્તિક ?
Chapter 9 સારો દિવસ તમે ક્યા દિવસ ને માનશો ?
Chapter 10 ખાવા માં મીઠું ઓછું છે
Chapter 11 કેરોલી નું એટિટ્યૂડ - ધ મેન વિથ ઑન્લી હેન્ડ
Chapter 12 તારા થી નહિ થાય
Chapter 13 તમે શુ શોધી રહ્યા છો?
Chapter 14 સલાહ સાચી કે ખોટી ?
Chapter 15 તમારી ક્ષમતા ને ઓળખો ( વિદ્યાર્થી માટે ની કોલમ )
Chapter 16 શરત વગર નો પ્રેમ

Read on the Scribd mobile app

Download the free Scribd mobile app to read anytime, anywhere.