You are on page 1of 24

1

અપણ

માર दियता
નેહા
તેમજ
મારા હાલા ુ ો
ચ.હિષલ-મ હારને.

2
આ ુ તકમાં પહલા ધોરણથી શ ુ કર ને એમ.એ. ુ ીના મારા અ યાસકાળ દરિમયાન થયેલા અ ભ
ધ ુ વો
ુ વોમાંથી પસંદગી કર ને બાવીસ ઘટનાઓ ુ ં
તેમજ બે કોલેજોમાં અ યાપક તર કના પાંચ વષના મારા અ ભ
આલેખન અહ થ ુ ં છે , નાથી ઉપસતા મારા ય ત- ચ ને સં ૂણ માની શકાય ન હ. અલબ , ઘટનાઓ
ર ૂ થઈ છે , તેમાં કોઈ ઉમેરો ક બાદબાક ન કરતા મની તેમ મ ર ૂ કરવાનો યાસ કય છે . ઘટનામાં
આવતા પા ોના મા નામ બદ યા છે . અ પા, રોઝી, રમેશ, રચના, સિવતા-આટલાં નામો સાચાં જ રા યાં
છે . દ યભા કરમાં આવતી કૉલમ વાંચીને મારા વનમાં બનેલી પાંચ ઘટનાઓ લખી, માંથી ણ Ôલાગી
શરતÕ, ધીરજની કસોટ Õ અને Ôઅમદાવાદ કંડ ટરÕ ઘટનાઓ www.readgujarati.com વેબસાઈટ પર આવી
ના વાચક ભાવના ુ લએ મારા વનમાં બનેલી વ ુ ઘટનાઓ વાંચવામાં રસ દશા યો તેથી આ ુ તક
તૈયાર થ .ું ુ તક માટ ેરણા અને મદદ પ બનનાર સૌને સસનેહ વંદન સાથે...

- ક પેશ ડ . સોની
(એમ.એ., લો ક & ફલોસોફ )

3
અ ુ મ ણકા : ‘ તરં ગ ઘટનાઓ’

મ િવષય પાન નં.


1 રઝ ટ 5
2 ર ચ ી 5
3 ગામડ યો શહર બ યો 6
4 લાગી શરત 7
5 ટપલી દાવ 7
6 આમ મેનની ુ 8
7 ૂ ર - બલાડ
ત 9
8 ધીરજની કસોટ 9
9 ુ નો બળદ 10
10 ...ને ુ ં બચી ગયો 12
11 િનદ ષ મૈ ી 12
12 અમદાવાદ કંડકટર 13
13 પ િમ 14
14 વી દ ટ તેવો ુ ં 15
15 અ યાયનો િતકાર 16
16 લાગણી અને િવચાર 16
17 ગજબની છોકર 17
18 ભ તાણી 18
19 ઈ કમટ ઑ ફસર 18
20 ઈ ટર ૂ 19
21 બાયોલો ુર 20
22 ોડ 21

4
1 રઝ ટ

મ પહલા ધોરણની વાિષક પર ા આપી હતી. ર ઝ ટ લેવા જવાની આગલી રા ે મને થ ુ ં ક મારો નંબર
થમ આવે તો ક ુ ં સા ંુ ! તરમાં ેરણા થઈ ક ભગવાનના નામની માળા ફરવીએ તો ભગવાન આપણને
મદદ કર. પ પા રોજ સવાર બે કલાક ભગવાનના ૂ -પાઠ કરતા તે ૂ ના કબાટ પાસે હાથમાં માળા
લઈને ુ ં બેસી ગયો. પાંચ વષની વયે એકવીસ માળા ફરવી(શાળામાં ુ ં એક વષ વહલો દાખલ થયો હતો. એ
મર મને યાલ ન હતો ક ર ઝ ટ તો ઘણાં દવસ પહલા તૈયાર થઈ ગ ુ ં હોય અને એક રાિ માં ચમ કાર
થાય તો જ મા સશીટમાં ુ ં લખાણ બદલાઈ ય અને ૃિતના િનયમ િવ ુ ભગવાન ચમ કારો કરતા નથી
અને ચમ કાર કર છે એ ભગવાન નથી.) બી દવસે તૈયાર થઈને ુ ં ર ઝ ટ લેવા ગયો, ર ઝ ટ જો ુ ં તો
મારો નંબર થમ હતો. મને અિતશય હષ થયો હતો. મને લા ુ ં ક માળા ફરવવાને લીધે જ મારો નંબર
થમ આ યો છે . (ધો.10 ુ ી દરક શાળાક ય પર
ધ ામાં મારો નંબર 1થી5માં જ ર ો છે .) જો ક મોટ મર
મને ખબર પડ ક એ ુ ં એક કારણ એ હ ું ક મારા પ પા સરકાર (!) કમચાર હતા.

2 ર ચ ી

પંચમહાલ જ લાના દવડાકૉલોની નામના ગામમાં અમે રહતા હતાં. 1977-78ના શૈ ણક વષ દરિમયાન ું
ી ુ ાઈ પંડ ા નામના અમારા વગિશ ક
ધોરણમાં અ યાસ કરતો હતો. મ ભ ૂબ જ ેમાળ હતા. અ પા
ુ ાઈએ
મહશભાઈ પટલ નામની છોકર માર સાથે ભણતી હતી. અમે બ ે એક સાથે બેસતા. એક વાર મ ભ
અમારો લે ખત ટ ટ લીધો. ુ ં ને અ પા સહકારની ભાવનાથી જવાબો લખતા હતા. આ યો, “ફિનચર
શામાંથી બને છે ?” મ અ પાને ૂછ ,ું “આ ફિનચર એટલે ુ ં તે શેમાંથી બને?” અ પાએ
? ુ િવચાર ને મને

જવાબ લખા યો, “ફિનચર સાવેણી(સાવરણી)માંથી બને છે .” સર અમારો જવાબ વાંચીને હસી પડ ા હતાં.

એક દવસ અ પાના ઘર સંગ હોવાથી િનશાળમાં તે રસેસ બાદ રોકાઈ શક તેમ ન હતી. આથી એના
કાકાએ લખેલી ર - ચ ી તેણે મને આપી, ને સરને જ ુ ર વાત કહવા ુ ં કામ મને સ .ુ ુ ં તો Ôએણે મને
ચ ી આપીÕ એ વાતથી જ એટલો બધો રોમાં ચત થઈ ગયો હતો ક બી બધી જ વાતો ૂલી ગયો હતો.
સરને મ ચ ી પણ પહ ચાડ હતી ક માર પાસે રાખી હતી એ પણ યાદ આવ ું નથી. એક દવસ શાળા ટ ા
બાદ ,ુ ં અ પા ને િશ પા એમ ણ જણા વાતોનો રસ માણી ર ા હતા. ુ ં વાત-વાતમાં રા પાઠમાં આવી
ગયો. બ ે બહનપણીઓ માર વાતો સાંભળ ને હરખઘેલી થઈ ગઈ. મ ક ું હ ,ું “તમને ખબર છે , િનશાળ
ટ ા બાદ પી.ટ .ના ટજ પર દરરોજ ુ થાય છે ?” પછ વગનાં એક રા ુ નામના, સ ન
ુ ે અણગમતા
છોકરા ુ ં નામ લઈને મ ક ,ું “રા ુ નાં આખા સૈ યને મ એકલે હાથે હરાવી દ ુ ં બ ે છોકર ઓ તાળ પાડ
.”
ઉઠ . પાંચ વાગે ટનાર શાળા ને અમે સવા છ ુ ી યાંના યાં જ ઊભા હતાં. અ પાને િશ પાનાં ઘર જવા ુ

5
હ ું તેથી અ પાના ઘરથી તો કોઈ ન આ ુ પણ િશ પાની મોટ બહને આવીને અમને વઢ ને અમાર હવા
કાઢ નાખી.

3 ગામડ યો શહર બ યો

1979-80ના શૈ ણક વષમાં અમે દ વડા નામના ગામડથી વડોદરા રહવા આવી ગયા હતાં. ુ ં પાંચમાં
ધોરણમાં આ યો હતો. નમદાકોલોનીના એક લોકમાં અમે ી માળ રહતા હતા. અમારા Ôને ટ ડોર નેઈબરÕ
પાઠક હતા. એમને બે દ કર ને એક દ કરો હતા. મોટ દ કર ી ધોરણમાં ભણતી હતી. ા એ ુ ં નામ.
આ ું ફિમલી આ િુ નક રં ગે રં ગાયે ું હ .ું શીલાબેન, ાનાં મ મી, કોલોનીની મ મીઓને ુ લેઆમ વાત
કરતા ક તેઓ 1960ના દસકાના ે ુ ટ હતા, એમનો અ ભલાષ નામનો બોય ડ હતો,
એ ની સાથે તેઓ
લ ન કરવા માંગતા હતા. શહરની આવી વાતોથી ુ ં શરમ, અચંબો પામતો. કારલીબાગ િવ તાર એ જમાનામાં
પોશ એ રયા ગણાતો. યાંના ણીતા બંગલાના મા લક અને શહરના મામલતદાર િપતાના આ હથી
રાજપીપળાના ઔ દ ય સહ ૂ
ા ણ પ રવારના ન ગમતા, કાર ન ુ ાન સાથે શીલાબેનને લ ન કરવા

પડ ાં હતાં. રસોઈ ન આવડતી હોવાના બહાના હઠળ દરરોજ રા ે શીલાબેન પિતના હાથનો માર ખાતાં. ું
પાંચ વષ ગામડામાં ભણીને આવેલો ગામડ યો હતો ને ી ધોરણમાં ભણતી ાના મોટા ભાગના સગાં
એન.આર.આઈ. હતા, ના કારણે ા અમે રકન ક ચરથી લગભગ મા હતગાર હતી.

અમાર મૈ ી થઈ. શ ુ આતમાં એ મને Ôગામડ યોÕ કહ ને ચીડવવાની કોિશશ કરતી, પરં ુ વા તવમાં છોકર ઓ
પર વી ુ પાળ હોય છે એવી ખબર મને વડોદરા આ યા પછ , ખાસ કર ને ાને જોયા બાદ પડ હતી,
એટલે માર ચીઢાવા ુ ં કોઈ કારણ હ ું જ ન હ. એક વાર એ મને ટરસ પર લઈ ગઈ ને અમાર પીઠ સામ-
સામે ને ચહરા િવ ુ દશામાં રહ એ ર તે પોઝીશન લેવડાવીને ડા સ િશખવાડવાનો ય ન કરવા લાગી. ું
રોમાં ચત થવાની સાથે-સાથે કોઈ ુ ો કર ર ો હો
ન એ ું વ ુ અ ભ
ુ વતો હોવાથી અમે એ પડ ું ૂ .ું
શીલાબહનના ણ બાળકો ને અમે ણ ભાઇ-બહન મળ ને એમના ઘરમાં Ôબાવો આ યોÕ એવી રમત રમવા ુ ં
શ ુ ક ુ હ .ું બે ુ મ-રસોડાનો લેટ હતો. આગળના ભાગમાં બેઠક ુ મમાં ુ ં બાવો બનીને ઉભો ર .ુ ં બી
છોકરાઓ વચલા ુ મમાં, કોઈ ડામચીયા પાછળ, તો કોઈ અનાજના પીપ પાછળ એમ સંતાઈ ય. ુ ં એમાંથી
કોઈ એક ને ઉપાડ ને એને થોડ વાર ગભરાવીને પછ છોડ દ . રમત ફર થી શ ુ થાય. તે વખતે ું
આઠમા ધોરણમાં આવી ગયો હતો. મારા નવા લાસમેટના આ હથી અમે અમારો લેટ બદલાવીને એના
લેટની બા ુ ના લેટમાં રહવા ગયા હતા. મારા િમ ુ ં િવશાળ ગલ+બોય ડ સકલ જોઈ ુ ં રા થઈ ગયો
હતો, ગામડ યામાંથી શહર બની ગયો હતો.

6
4 લાગી શરત

અમે એિ લ, 1979માં વડોદરા આ યા. ન કની તી િમશનર ની એક ગ સ ૂ ,


લ માં ધો. 1થી7 ુ ી

છોકરાઓને પણ વેશ અપાતો હોવાથી મારા પ પાએ મને ધો. 5માં દાખલ કય . ુ ં છ ા ધોરણમાં આ યો.
વગમાં બેઠક યવ થા એ કારની હતી ક એક પાટલી પર બે છોકરા વ ચે એક છોકર બેસે અને તેની
પાછળની પાટલી પર બે છોકર વ ચે એક છોકરો બેસે.

ુ ં મહ વાકાં ી હોવાથી હંમેશા થમ પાટલીએ બેસવા ુ ં પસંદ કરતો. માર બા ુ માં રોઝી નામની તી
છોકર બેસતી. તેને એક ટવ હતી ક દરરોજ વગમાં આવતાની સાથે જ માર સાથે કોઈને કોઈ ુ ે શરત
લગાવે. હાર તે, તે તેને પચાસ પૈસા આપે. તે સમયે અમાર મરના બાળકો માટ આટલા પૈસાની
કમત કટલી બધી હશે ! ુ ં હંમેશા શરત તતો અને મને પૈસા મળ જતા તેથી ુ ં પોરસાતો. મને થ ું ક મા ંુ
ાન મને અ યારથી ધન રળ આપે છે તો મોટો થઈને ુ ં કટ ું બ ુ ં કમાઈશ ! સમયાંતર ુ ં ુ ાન થયો અને

મને બ ુ ં સમ ઈ ગ ુ ં ક રોઝી શા માટ માર સાથે શરત લગાવતી હતી, શા માટ હંમેશા હારતી હતી, કમ
તેની પાસે પચાસ પૈસાનો િસ ો તૈયાર રહતો હતો. ારક તો પ ટ ર તે મારો જવાબ ખોટો હોય તો પણ તે
મારા જવાબ ુ ં એ ુ ં અથઘટન કરતી ક થી મારો જવાબ સાચો થાય. ુ ં તો તરત જ ર સેસમાં પૈસા વાપર
નાંખતો. કદાચ મને ખબર ન પડ તેમ એ મને ચોકલેટ- બ ક ટ ખાતો જોતી પણ હશે અને આનંદ પામતી હશે.
બી ને રા કર ને ને આનંદ થાય એ ુ ં ભાવ વન ખીલે ું ગણાય. આ ુ ં સમ યા પછ મને મારા ાનના
ઘમંડ બદલ શરમ આવી.

5 ટપલીદાવ

ુ ં ધોરણ 7માં વેબમેમો રયલ ૂ માં અ યાસ કરતો હતો. વષ હ ું 1981 .ુ ં રસેસમાં અમારા વગના અમે

કટલાક છોકરાઓ બે ચીસની આસપાસ ઊભા રહ ને ના તો રુ ો કયા બાદ વાતો, ધમાલ-મ તી વગેર કરતા
હતા. ને ું ુ ે તે ુ ં કર.
ઝ ારક એવી રમત પણ રમાતી ક એક જણ અચાનક કોઈ છોકરાની ખો
પોતાના હાથ વડ દાબી દ અને બાક ના છોકરાઓ ની ખો દબાઈ હોય તેને ટપલાં-ટપલી માર. થોડ
સેક ડોમાં ખો પરથી હાથ લઈ લેવામાં આવે. માર ખાનાર છોકરાએ કાંઈ જો ું ન હોય, તેથી તે કોઈને ક ુ ં
કહ શક ન હ. જો ક આ એક રમત જ હોવાથી તેનો ફ રયાદ કરવાનો કોઈ ઇરાદો પણ ન હોય.

રમેશ નામનો એક છોકરો નવાયાડ િવ તારમાંથી આવતો હતો. તે દરરોજ ના તામાં રોટલી-શાક લાવતો હતો.
શર ર યામ વણનો હતો. તે ુ વભાવનો હતો. એક વખત એની
ૂબ શાંત અને મા મ ખો દબાઈ ને બધાં
એના પર ુટ પડ ા. રમેશને માણમાં વ ુ માર પડ ો. તે રડવા લા યો. તેણે અમને જણા ,ુ ં ક તે,
Ôક ુટ ચરÕ વગમાં આવશે એટલે તેમને ફ રયાદ કરશે. { ે ના ટ ચરનો અવાજ ‘cuckoo’(કોયલ) વો
મીઠો હોવાથી તેઓ ુ ં નામ એ ુ ં પડ ું હશે.} અમે િવચા ુ ક ખો ુ ં તો થ ું જ છે . અમને પ ાતાપ થવા લા યો
7
હતો. અમને હ ું ક મેડમ અમને ઠપકો આપે ક સ કર તો વાંધો ન હ. મેડમ વગમાં આ યા. રમેશે ફ રયાદ
કર . પરં ુ વગમાં રમેશનો કોઈ ન ધપા દખાવ ન હોવાથી, વળ એણે ની સામે ફ રયાદ કર હતી તે, અમે
સૌ વગના કોલર અને મેડમ પાસે સાર છાપ ધરાવનારા હતાં. તેથી ટ ચર રમેશને જ વઢ ાં, ક મ ક-મ તી
સહન ન થતા હોય તો શા માટ ધમાલ કરવા ુ માં જોડાય છે . ટ ચર આખો
પ સંગ ણતા ન હોવાથી આ ુ ં
થ ,ુ ં ુ ં મને ૂબ ુ ઃખ છે .

6 આમ મેનની ુ

ધો.8થી10ના મારા અ યાસ દરિમયાન એક િપતા વગરના સહપાઠ ની સાથે માર મૈ ી થવાથી તેના સંગે ું
પણ ઘર-ઘર છાપાં નાંખીને કમાણી કરતો થઈ ગયો હતો. દરરોજ સવાર પાંચ વાગે ટશનેથી છાપાં લઈને
બાંધેલાં ાહકોના ઘર નાખી આવવાના. ર તામાં આખો િમ લટર િવ તાર ફર ને જવા .ુ ં ટ બ ુ લાંબો
હોવાથી મ િવચા ુ ક િમ લટર િવ તારમાં થઈને નીકળ જઈએ તો રોજની દસ િમિનટ અને થો ુ ં પે ોલ બચે.
એ ર તે િમ લટર સી રુ ટ નાં ણ ગેટ આવે. અ યંત ખાનગી િવ તાર હોવાથી વેશિનષેધ તી હતો છતાં
ુ ં મા ંુ ુ ા લઈને એ ર તે નીક યો, િવચા ,ુ “ના પાડશે તો પરત ફર જઈ ુ ં ને ન હ તો આ
ન ૂ ા ર તે
ંક
જઈ .ુ ં ”

મંદ ધકાર હતો. એક િમ લટર ુ ાનને ઑવરટઈક કર ને ુ ં પસાર થયો. એણે


વ ૂમ પાડ . પહલા તો ુ ં કાંઈ
સમ યો ન હ. આગળ જતાં-જતાં મારા કાનમાં પડઘા ુ ં ક એણે મને સવારની સલામી આપી હતી. મને
સમ ઈ ગ ું ક એ ુ ાન મને એનો ઉપર સમજતો હતો. િશ ત
વ ૂક જવાના ડરથી આ ુ ાનો ગમે તેને

સલામી ઠોક દતાં હોય છે . યારબાદ મને ૂ રથી આવતો જોઈને દરક ગેટના બ બે ચો કયાતોએ ગેટ ુ લા
કર દ ધા. ુ ં સરળતાથી નીકળ ગયો. િશયાળો હોવાથી મારા શર ર પર ૂરા રં ગ ુ ં કટ રહ ુ હ .ું
ચો કયાતો મારા પહરવેશ પરથી અને માર છાતી પર એવોડના કટલા બ લા ચ ટાડ ા છે તે શોધવાની
હાયમાં ારક સાવધાનીની ુ ામાં રહ ને, તો ારક સે ટુ ઠોક ને મને નવાજતા. એક વખત છે લા ગેટના
ચો કયાતોએ ગેટ ખોલવાને બદલે મને છે ક ગેટની ન ક આવવા દ ધો. મ ુ ા પાક ક .ુ ચાલીને ગેટ
ન ુ ી

તે પહલા તેઓએ ગેટ ખોલી ના યાં અને સલામી ઠોક . મ ફર થી ુ ા પર મા ંુ
ન થાન લી ુ ં અને
નીકળ ગયો. આ ુ ં લગભગ પંદરક દવસ ચા .ુ ં મ િવચા ,ુ “આ ુ ાનો ડરના માયા, િસિનયરનો અપરાધ

ન થઈ ય એવી સાવધાનીથી રોજ સવાર મને સલામ ઠો ા કર છે . દવસે ભોપા ં પકડાશે તે દવસે
સાર પેઠ મને ઠમઠોયા િવના ન હ ૂક.” અને એ ૂ ા ર તે જવા ુ ં મ છોડ દ
ંક .ુ ં મને લાગે છે ક એ ુ ાનો

પોતાને િસિનયર ઓ ફસરની કસોટ માંથી પાર ઉતરલા ણીને જ ર રા થયા હશે. કારણ ક િસિનયર
ઓ ફસર વહલી સવારમાં તેઓ ુ ં ચે કગ કરવા ુ ં છોડ જો દ ું હ ું !

8
7 ૂ ર - બલાડ

ધો. 10 થી 12ના અ યાસ દરિમયાન અમે નવી નમદા યોજના વસાહતના કટગર -3ના 20મા લોકમાં
ાઉ ડ લોર પર રહતાં હતાં. એક વાઘણ વી ૂ ર દરરોજ સવાર-સાંજ અમાર
ત ગણે આવતી. એને
રોટલી ખવડાવવા ુ ં મને ગમ .ું એ ૂબ શાંત હોવાથી મને બ ુ ડાહ લાગતી. ઘરની ર ા કરવામાં એ ૂબ
પાવરધી હતી. ન જોઈતા ય ત અને ાણીને એ ૂર ુ ી
ધ ૂક આવતી. એક બલાડ પણ અમારા ગણે
આવતી. ુ ં એને પણ ખાવા ુ ં આપતો. એક વાર બ ે ભેગા થઈ ગયા એટલે વભાવ માણે ૂ ર બલાડ

તરફ ધસી. મ મોટા અવા એને ખખડાવી એટલે એ અટક ગઈ. બલાડ પણ ડર ને ચાર પગે ચી થઈને
શર ર વાંક વળ ગઈ હતી અને તેના શર રના બધા વાળ ઉભા થઈ ગયા હતા. ૂ ર પાછ વળ એટલે

બલાડ વ થ થઈ ગઈ.

ફર બ ે યાર ભેગા થઈ ગયાં યાર ૂ ર એ બલાડ ની હાજર સામે અણગમો બતાવતા મોઢામાંથી થોડાં

સીસકારા(દબાયેલો અવાજ) કાઢ ા. મ એને ટપાર એટલે એ શાંત થઈ ગઈ. એની હાજર માં બલાડ િનભય
ર તે હરતી-ફરતી થઈ ગઈ હતી. પછ તો ુ ં ૂતર ની કસોટ પણ કરતો. એ આવીને ઊભી હોય, મારા હાથમાં
રોટલી હોય છતાં ુ ં તરત એને રોટલી આ ું નહ . એટલામાં બલાડ આવે તો તેને રોટલી આપી દ . ૂ ર

એક બા ુ બેસી ય અને બલાડ શાંિતથી રોટલી ખાઈ શકતી. આ ુ ં ૃ ય ભજવા ું હોય યાર કટલીક
વખત દરવાજો બંધ કર ને તેની િતરાડમાંથી ૂ ર ના ચહરા તરફ જોતો અને તપાસતો ક માર ગેરહાજર માં

તેના વતનમાં ફક થાય છે ક ન હ. ૂ ર એમ જ શાંત બેસી રહતી. પછ તો બલાડ ની હમત એટલી બધી

વધી ગઈ ક ૂ ર ને આપે ું ખાવા ુ ં પણ તરાપ માર ને તે ખાઈ જવા લાગી. મને ખાતર હતી ક કોઈ

દબાણમાં આવીને ન હ પરં ુ સહજ ર તે ૂ ર
ત બલાડ નાં વતનને ચલાવી લેતી હતી. બલાડ માણસથી
િનભય થઈ ય તો એ માણસનાં શર ર સાથે ઘસાઈને વારં વાર ચા યા કર છે . માર ઇ છા એવી હતી ક
બલાડ નો ૂ ર સાથે આવો સંબધ
ત ં થાય. પરં ુ અમે પછ અમારા પોતાના મકાનમાં રહવા ચા યા ગયા
એટલે આ યોગ અહ અટક ગયો.

ન ધ : કોઈ પ -ુ પ ીને પાળવાના નામે તેના ગળામાં પ ો નાંખીને ક તેને પ જરામાં ૂર ને તેની વતં તા
છ નવી લેવાના પ માં ુ ં નથી.

8 ધીરજની કસોટ

ુ ં માર બહન સાથે અમારા મામાના ઘરથી પરત આવવા બસમાં બેઠો. માર બહન બાર પાસે બેઠ હતી અને
ુ ં એની બા ુ માં બેઠો હતો. બસ ઉપડ . થોડ વાર થઈ અને માર બહનના ખોળામાં ખાર િસગના ફોતરા
પડ ા. મ જો ું ક તેની બરાબર પાછળની સીટ પર બેઠલા એક ભાઈ ખાર િસગ ુ ં પડ ુ ં એક હાથે ખોળામાં

9
રાખીને બી હાથે ખાર િસગ ફાક ર ા હતા. થોડ વાર થઈને ફર થી કટલાક ફોતરા પડ ા. મ િવચા ુ ક બસ
આગળ દોડ રહ છે તેથી પવનથી ફોતરા પાછળ જવા જોઈએ. મ બહનને બાર બંધ કરવા ક .ું થોડ વાર
થઈ હશે યાં તેના ખોળામાં બે- ણ દાણા પડ ા. મ ુ સામાં પાછળ જો ુ ં તો પેલા ભાઈ શાંિતથી િસગ ફાક
ર ા હતાં.

તેઓને ખખડાવતા પહલા છે લી વાર મ િવચાર કર જોયો ક અ ય કોઈ ર તે બહનના ખોળામાં િસગ પડ શક
ક કમ? અચાનક માર નજર ઉપર ગઈ. સામાન રાખવાની જ યાએ નાનક ુ ં પડ ુ ં પડ ું હ .ું ઉબડ-ખાબડ
ર તાઓ પરથી પસાર થવાને કારણે પડ કાની દોર ઢ લી થવાથી એમાંથી ારક ફોતરા તો ારક દાણા
પડતા હતા. મ એ પડ કાના મા લકની શોધ કર ને તે પડ ુ ં તેઓની પાસે રાખવા જણા ું થી તેઓના
િપયા યથ ન ય. મ િવચા ુ ક કોઈના પર દોષારોપણ કરતા પહલા ૂબ જ ધીરજ રાખીને ઘટનાની
તપાસ કરવી જ ુ ર બને છે .

9 ુ નો બળદ

શૈ ણક વષ 1989-90 દરિમયાન એમ.એસ. િુ નવિસટ માં એફ. વાય. આટસમાં અ યાસ કરતો હતો યારની
વાત છે . દર વષ ુ રાત ત વ ાન પ રષદ ુ ં અિધવેશન, િવિવધ કૉલેજના ત વ ાન િવભાગના યજમાનપદ

યો ું હ .ું દશા દ અિધવેશનના યજમાનપદ અમાર આટસ ફક ટ નો ત વ ાન િવભાગ હતો. થળ હ ું
કાયાવરોહણ(કારવણ). આ અિધવેશન ણ દવસ માટ યો .ું સમ ુ રાતનાં િવિવધ કૉલેજના ત વ ાન

િવભાગના અ યાપકો, િવ ાથ ઓ ણ દવસ સાથે રહતા, સાથે જમતા ને દવસના બે સેશન દરિમયાન ચચા
કરતા. કટલાક અ યાપકો તેમજ િવ ાથ ઓ પોતા ુ ં રસચ-પેપર વાંચતા. યારબાદ તેના પર ો ર થતી.
મને પહલેથી જ પેપર- ર ડગ કરવાની સાથે ો ૂછ ને ર ડરને ું વી નાખવા ુ ં બ ુ ગમ .ું

ુ રાતથી દવેસાહબ િવ ાથ ઓની ફોજ લઈને વડોદરા આ યા હતા,
ઉ ર જ માં બે તેજ વી છોકરા-છોકર એ
પણ પેપર- ર ડગ ક ુ હ ું : એક હતો બરન જોષી ને બી હતી કાજલ પંડ ા. થમ બરને પેપર વાં .ુ ં
તાળ ઓનો ગડગડાટ. તૈયાર ું
દર હતી એમાં બેમત ન હ, પરં ુ મારા વભાવ માણે ુ ં ઊભો થયો ને તેની
એક લીટ મ પકડ લીધી હતી, તેને લગતો , તાળ ઓ શ ુ થઈ ક તરત મ ૂછ લીધો. સભા ુ ં યાન
બદલા .ુ ં Ôલ કરને સંગીત સાથે રિતભાર સંબધ
ં નથીÕ- આ વાતને મ પડકાર .

બી દવસે સવાર મારા આ યની વ ચે ું ને પહલા ારય મ યો નથી એ કાજલ મારા માટ ના તાની
ડ શ તૈયાર કર ને લાવી હતી. અમે બ ેએ રસ ૂવક ચચા કરતા-કરતા ના તો ૂરો કય . અમે િમ ો બની
ગયા. બપોર જ યા બાદ આરામ કરવાને બદલે કાજલે મને ૂચ ,ુ ક “તમે યજમાન બ યા છો, તો
કાયાવરોહણના મં દરો મને બતાવો.” કાજલ ડભોઈની વતની હોવાથી વડોદરા જ લાથી એ અ ણી ન હતી,
એ વાત એણે મારાથી પાવી. અમે બી ુ સેશન શ ુ થતાં ુ ી એક પછ એક મં દર ફરવાને બહાને અલક-

મલકની વાતો કરતા ર ા, માં જૉ સ, ઉખાણા, મ ક-મ કર , પોતાના શોખની વાતો વગેર હ ુ. છે લા

10
દવસે િવદાય સંગ આવીને ઉભો ર ો. કાજલ માણમાં વ ુ િવ ળ બની હતી, યાર ું ુ ુ ષ- ૃિત
ુ ાર િનલપ હતો. બસ ઉપડતા પહલા લગભગ પાંચેક વખત એણે મને
અ સ ુ દા- ુ દા શ દો ારા, ટા પડવા
બદલ એ ુ ઃખી છે એમ જણા .ુ ુ ં કાંઈ સમ યો ન હ ને એક ુ ટ ન ઔપચા રકતા ગણીને “મને પણ ુ ઃખ
થાય છે .” એમ જણાવતો ર ો.

મા ંુ મોસાળ ઉ ર ુ રાત ુ ં મહસાણા શહર હોવાથી, ને માર માસીઓ તેની આસપાસના શહરોમાં જ રહતી

હોવાથી દવાળ વેકશનમાં ુ ં યાં ફરવા જતો. માસીને યાં ગયો, બે દવસ ર ો, ને અચાનક મને યાદ
આ ,ુ ં ક કાજલ પણ આ જ શહરમાં રહ છે . િવ તાર પણ યાદ આ યો, મને થ ,ુ ં એકલો ઘર બોર થા ં તો
શહરમાં ટો મારતો આ ,ુ ં શ છે , કાજલ મળ પણ ય. ર તામાં એક ૌઢ બેનને ૂછ ,ું “કાજલ પંડ ા ુ ં
ઘર ાં?” માર ગણતર મા ઘરને ૂ રથી જોઈને જ પાછા ફર જવાની હતી. પણ ૂછતાની સાથે જ
બકર ડબામાં આવી ગઈ, કારણ ક એ બેન બી ુ ં કોઈ ન હ પણ કાજલના મ મી હતાં. મને કહ, “આવોને,
ાંથી આવો છો?” મ માર ઓળખાણ આપી, ને ૂછ ,ું “કાજલ નથી?” “એ કૉલેજ ગઈ છે .” એમણે ક .ું મ
ૂછ ,ું “કમ, એની કૉલેજમાં વેકશન નથી પડ ?”
ું એના મ મી કહ, “પેપરની તૈયાર કરવા એના સર એને
આ ખાસ બોલાવી છે , આવતી જ હશે.”

કાજલને બે બહનો હતી, ભાઈ ન હતો. કાજલ આવી. અમે વાતો કરતા બેઠાં. થોડ વારમાં એના મ મી બહાર
જઈને આ યા, પછ મને ચો ું ન સમ ય એમ કહવા લા યા, “તમારા માસીના ઘર િવશે ણી આવી. તેઓ
સારા છે .” મ િવચા ,ુ કાજલના ઘરના સ યો, પોતાના પ રચીતો સ જન હોય એની તકદાર રાખે છે . તેઓ
મને આસાનીથી છોડવા તૈયાર ન હતા. કાજલ મને કહ, “આપણે બરનના ઘર જઈ આવીએ.” અમે, ,ુ ં કાજલ
ને એની એક બહન ર ામાં બરનને મળ ને પરત આ યા. તેઓએ મને જમીને જવાનો આ હ કય . “મારા
માસીએ જમવા ુ બના ુ ં હોય, એ બગડ.” એમ જણાવી ુ ં બી દવસે જમવા આવવા ુ િનમં ણ વીકાર
માસીના ઘર આ યો. બી દવસે કાજલના પ પા સાથે ુ ાકાત થઈ. તેઓએ Ôનવરા ીના ઘ ઘાટની મને

એલજ છે , આપણે યાં ટિમનોલો નો અભાવ છે ...Õ વગેર વાતો કર . જ યા બાદ કાજલ મને કુ વા છે ક
બ ર ુ ી આવી, કારણ ક યાર બાદ અમે મળવાના ન હતા.
ધ ટા પડતા પહલા એ મને કહ, “મ તમને પ
લ યો, યાર મને એમ હ ું ક તમને ભાવીત કર શકાય એ માટ ૂરતી વાતો મ પ માં લખી છે . પરં ુ
તમારો જવાબ આ યો યાર મને લા ,ું ક વનમાં પહલી વાર મારાથી ચ ઢયા ું કોઈ મને મ ુ ં છે .” આટ ું
ક ા બાદ પણ ુ ં ખરા દલથી ક ુ ં ં ક ુ ં એની વાતનો મમ યાર સમ યો ન હતો.

પ રષદમાંથી ટા પડ ા બાદ અમારો પ - યવહાર ચા ુ જ હતો. તેના ઘર જઈ આ યા બાદ કાજલનો એક


પ આ યો, માં એણે મને લ ુ ં હ ,ું ક તે ઉનાળા વેકશનમાં વડોદરા રોકાવા આવવાની છે . તેના સગા ુ ં
સરના ુ પણ તેણે મને આ ુ ં હ .ું મ િવચા ુ ક આમાં માર તો ક ુ ં કરવા ુ ં છે જ ન હ. કાજલ વડોદરા આવશે
એટલે, મ ુ ં એના શહરમાં ગયો હતો યાર એના ઘર પહ ચી ગયો હતો એમ, એ મારા ઘર આવશે. મ હના
બાદ મને થ ,ું કાજલ વડોદરા આવવાની હતી તે ુ ં ુ ં થ ?ું મ એને પ લ યો. એણે જવાબમાં જણા ,ુ ં
“મને આવી મૈ ીમાં કોઈ રસ નથી.” તો યે મને કાંઈ સમજ ન પડ .

11
ઘણાં વષ બાદ એક પ રચીતના દ કરાના લ ન સંગે એક ી મને જોઈને કમ મલક રહ છે એ સમજ પડતી
ન હતી. આ ઘટના બ યા બાદ ઘણા મ હને મને યાદ આ ,ુ ં ક એ તો કાજલ હતી. સાથે-સાથે સમજ પડ ગઈ
ક તે પરણીને વડોદરામાં મારા જ િવ તારમાં સેટલ થઈ છે . ુ ં તેના ઘરના સરનામાથી અ ણ ં પણ તે મા ંુ
સરના ુ ણે છે . તેને એક દ કર પણ છે અને મ હને બે- ણ વાર અમારા ઘર આગળથી પસાર થઈ ય છે
પણ મને મળવા આવતી નથી કારણ ક તેને “આવી મૈ ીમાં ાં રસ છે ?”

10 ...ને ુ ં બચી ગયો

નાર ર તીથના નમદા કનાર ુ ં નદ માં નહાતો હતો. સાથીિમ ો પણ પોતપોતાની ર તે નાનનો આનંદ લઈ
ર ા હતાં. મને એવો યાલ હતો ક નદ ના પાણીમાં આડા પડ ને ાસ રોક એ એટલે શર ર પાણીની સપાટ
પર તયા કર પણ પાણીમાં ુ બે ન હ. કમરભેર પાણીએ નદ માં આડો પડ ને ુ ં ાસ રોકતો તેથી શર ર સપાટ
પર આવ ું અને ાસ લેતો એટલે પગના ભાગેથી શર ર પાણીમાં પડ જ .ું વારં વાર આવી રમત કર ને ું
ં ની કરામતનો આનંદ લઈ ર ો હતો. કનાર વહણ બલ ુ લ હ ું જ
શર ર અને નદ નાં પાણી વ ચેના સંબધ
ન હ તેથી મ ન ક ુક વ મ
ુ ાં વ ુ કટલો સમય ાસ રોક શકાય તે ચકાસ .ુ ં મને તરતા આવડ ું ન હ .ું
ાસ રો ો એટલે શર ર સપાટ પર તરવા લા .ુ ં વ ુ સમય ાસ રોકવાની ફાવટ હતી એટલે સપાટ પર
પડ ો ર ો. થોડ વારમાં ાસ લીધો એટલે શર ર પગના ભાગેથી પાણીમાં ગ .ુ ં પરં ુ આ ુ ં થ ?ુ ં ું
ચમ ું
ો, ગભરાયો. કમરભેર પાણી આગળથી ઘ ડયાળના કાંટાની માફક શર ર ખસ -ખસ ું મા ુ ં ુ બી ય
એટલા પાણીના ડાણમાં આવી ગ ુ ં હ .ું મ વ થતા ધારણ કર . પાણીના તળ યે બે પગ વડ દડકાની મ
ધ ો માર ને સપાટ પર આવવાની સાથે-સાથે કનારા તરફ ાંસી દશામાં જવા લા યો. સપાટ પર આવીને
મ જો ુ ં અને મને જણા ુ ં ક મદદ માટ ુ ો પાડ ને શ ત વેડફવી યથ ગણાશે. માટ કનારા તરફ આવવાનો

ય ન છે એ ચા ુ રાખવાની જ ુ ર છે . વારં વાર તળ યે ધ ો મારતો મારતો કનાર આવી ગયો. જો મે
વ થતા ુ ાવી હોત તો આ
મ સંગ લખવા માટ હયાત ન હોત.

11 િનદ ષ મૈ ી

િવ ાનગર કૉલેજમાં એસ.વાય. બી.એ.માં વેશ મેળ યા બાદ અમારો માઈનોર સ ટ(ગૌણ િવષય)
સાઈકોલો હોવાથી ર ના ભ સાથે માર દો તી થઈ ગઈ. ચરોતરના એક નાના નગરથી ર ના આવતી ને ુ ં
વડોદરાથી અપ-ડાઉન કરતો. અમે ર સેસમાં અથવા િપ રયડમાં અથવા મન કર યાર નાનાબ રના એક
બેકર ટોરમાં પફ ખાવા જતા. વેકશન પડ એટલે અમે પ યવહારથી સંપકમાં રહતા. કૉલેજ ચા ુ હોય
યાર વગમાં ોફસર આવે તે પહલા અમે થોડ હસી-મ ક કર લેતા. મને યાદ છે એક વખત મ પારલે
પોિપ સની ુ વાની ગોળ તેના મ મા
સ ુ અને ર ના એને ચાવી ગઈ હતી. મ એને ક ,ું “ખર છે
ક ,ું મ
આજ ુ ી કોઈ છોકર ને ગોળ ચાવીને ખાતાં જોઈ નથી.” જવાબમાં એ હસી પડ હતી. અમારા િવચારો

12
મળતા આવે છે ક કમ એની પરવા જ કોને હતી ? અમારો મન-મેળ ગજબનો હતો. કદાચ એટલે જ
ટ .વાય.બી.એ.માં અમે આ યા યાં તો તેના સગાઈ-લ ન પતી ગયા.( ુ છ સમ ?) સાસર િવ ાનગરમાં જ
હોવાથી કૉલેજનો અ યાસ ર નાએ ચા ુ જ રા યો હતો આથી અમારો પફ ખાવા જવાનો ો ામ એવો ને
એવો હતો.

એક વખત બ રથી કૉલેજ પાછા ફરતા એણે મને ક ,ું “ક પેશ, લોકોએ કોઈ દવસ ે ન ટ ી જોઈ જ ન હ
હોય, જોને કવા ધાર -ધાર ને માર સા ુ ં ુ એ છે ?” મ એને ક ,ું “આપણે લગભગ દોઢ વષથી સાથે ફર એ
છ એ યારથી જોનારા જોયા જ કર છે , પણ તને કોઈ દવસ ખબર પડ ? ખરખર તો તાર આ અવ થાને
કારણે ું પોતે જ ું ાય છે તેથી
ઝ ું બી ની ન ધ લેવા લાગી છે . આપણે વાતોમાં મશ લ
ુ રહ એ, તારો
ો લેમ સો વ થઈ જશે.” ઘણીવાર ુ ં ર ના સાથે એના ઘર(સાસર) જતો, ારક જમતો પણ ખરો. ર નાના
સા -ુ સસરા અમાર સાથે વાતોમાં જોડાતા પણ ખરા. એક વાર મ ર ના પાસે એના પિત ુ ં કસેટ કલે શન
જોવા માં ુ ં તો મને ધ બો માર ને હસી પડતાં એ બોલી, “મારા ÔએÕ પાસે મા હા ય કસેટો જ છે .”

ર નાની ઠાણી જોબ કરતી હતી આથી ઘરના વડ લોનો આ હ હતો ક ર ના ે ુ શન બાદ ઘર સંભાળ

લે. ર નાએ જો ુ ં ક ઘર સંભાળનાર કરતાં કમાનાર ુ ં મહ વ વધી ય છે તેથી પો ટ ે ુ શન માટ અને

યારબાદ જોબ કરવા માટનો પોતાનો િનણય અફર રહ એ માટની શ ત એણે માર સાથે ચચા કર ને મેળવી
હતી. મ એને ૂછ ું હ ું ક એ ુ ં બનવા માંગે છે , ના જવાબમાં ર નાએ જણા ુ ં હ ું ક એ પોલીસ ઈ પે ટર
બનવા માંગે છે . ુ ં એનો જવાબ સાંભળ ને હસી પડ ો હતો. હાલ િવ ાનગરની એક શાળામાં ર ના ટ ચર છે ,
ુ છે .

12 અમદાવાદ ક ડકટર

આ ટોડ યાથી વાડજ જવા માટ ુ ં િસટ બસના પાછલા દરવા થી ચઢ ો ને બેસવાની જ યા ન હોવાથી
ન કની એક સીટ પાસે ઉભો ર ો. આગળથી ક ડ ટરભાઈ ઝડપથી પાછળ આ યા અને અ ય ુ ાફરોની

સાથે મને કહતા હોય એ ર તે બસમાં આગળ વધવાની ૂચના આપી. બે- ણ વખત મને ક ું એટલે સીટ
પાસે ુ ં ઊભો હતો યાં મ જો .ુ ં એક ુ ાન બહન યાં બેઠ હતી. અમદાવાદ શહરના ક ડ ટરભાઈઓ

ીગૌરવ માટ ત છે એવી માર સમજ છે . તો ુ ં પણ સ જન .ં શા માટ ક ડ ટર મને એ સીટથી ખસીને
આગળ જવાનો આ હ કર છે ? આમ િવચાર ને ુ ં યાં જ ઊભો ર ો. આ હ છોડ ને ક ડ ટર આગળ ટક ટ
આપવા જતા ર ાં.

વાડજ ઉતર ને ચાંદખેડા જવા માટ બસ- ટ ડ પાસે ુ ં ઊભો ર ો. સહજ મારો હાથ ખીસામાં ગયો ને ું
ચમ ો. મા ંુ પાક ટ ચોરા ુ ં હ ું ને મને ! ાન થ .ુ ં આ ટોડ યા ટ ડથી, શા માટ એક શ સ બસ
આવે તે “વાડજ જશે, ચડ વ” કહ ને તેમાં ચઢ જવાનો મને આ હ કરતો હતો? પાક ટચોર રોજ આખો
દવસ બસમાં ચઢ-ઉતર કરતા હોવાથી ક ડ ટર તેને ઓળખતા હોય પરં ુ કાંઈ કર શક ન હ. ુ ાફર ુ ં

13
પાક ટ ચોર ને પાછલા દરવા થી ચા ુ બસે ઉતર જવા ુ ં ચોર માટ આસાન હોય છે તેથી ક ડ ટર,
ુ ાફરોને
સ ટું ાતા બચાવવા તેઓને આગળ વધવાની ૂચના આ યા કર. મારા યે સ ભાવનાથી ેરાઈને
મને ટું ાતો બચાવવા ક ડ ટરભાઈ મને આગળ વધવાનો આ હ કરતા ર ા અને ુ ં ુ દો જ અથ લઈને યાં
ઊભો ર ો. છે વટ Ô ું ુ ાફર ુ ં ભા યÕ એમ િવચાર ને ક ડ ટર આગળ જતા ર ા ને
સ બનવા ુ ં હ ું તે
બનીને જ ર .ું મા ંુ પાક ટ ચોર ને ચોર પાછલા દરવા થી ઉતર ગયો.

13 પ િમ

િવ ાનગર આટસકૉલેજમાં એસ.વાય. બી.એ.માં અ યાસ કરતો હતો યાર બી ટમમાં મ હો ટલમાં રહવા ુ ં
ન ક ુ હ .ું એ દરિમયાન એક ુ રાતી મેગેઝીનમાં આવતી ‘પેન ડ’ નામની કૉલમ
જ ારા ુ ં અને
પોરબંદરની મીતા પ િમ ો બ યા હતા. મીતા અને તેના િપતા ુ ં આ ું નામ Ôમીતા શામ દામ રા ણી.Õ
િમતાએ મને ુ કાન ુ ં સરના ુ ં આ ું હ ું ને યાં પ લખવા જણા ુ ં હ .ું મ યાં પ લ યો. થોડા સમય
બાદ એનો મારા પર પ આ યો, માં એણે મને જણા ું હ ,ું ક “મ તને ન ુ ં સરના ુ ં આ ુ ં છે , યાં ું મને
પ લખ , ને હા, પહલા પ માં ત લ ુ ં છે એ જ ફર થી લખ કારણ ક તારો પહલો પ તો મારા
િપતાનાં હાથમાં આવી ગયો હતો તેથી તેમણે મને માર માય છે અને પ તો મને આ યો જ નથી. ું ખાસ
મને પહલા પ ની વાતો જ ુ રથી લખ .” મ એને લ ,ુ ં “મ પ માં મા ‘કમ છો, મ માં’ િસવાય કંઈ જ
લ ુ ં ન હ ,ું પણ છે લે ‘લી. ક પેશની વીટ યાદ.’ એમ લ ુ ં હ ,ું કોઈ પણ િપતાને ઉ કર કુ વા માટ
ૂર ું હ .”
ું

મીતાએ ન ુ ં સરના ુ ં શો ું હ ું એ અફલા ન


ુ હ .ું બહારગામથી ટપાલ સીધી ર વે ટશન પર આવે.
એટલે એણે પોતાની એક બહનપણી ક પના પરમાર ારા એના ભાઈ અિ ન પરમારને સા યો હતો, ર વે
ટશને ટપાલ િવભાગમાં કામ કરતો હતો. મીતાને પોરબંદરની એક પણ પો ટઑ ફસ ક એના એક પણ
ટપાલી પર િવ ાસ ર ો ન હતો, ડાયર ટ ડાય લગ ! ુ ાનીનાં ઉછાળા કવા તોફાની હોય છે ! યારબાદ

અમાર પ યા ા સરળતાથી ચાલવા લાગી, તે છે ક એના લ ન થઈ ગયા યાં ુ ી. એના પ ો આવતા બંધ

થઈ ગયા એટલે ુ ં સમ ગયો ક એ ાંક ગોઠવાઈ ગઈ છે . એના પ પાનો માર એ ૂલી ન હ હોય એટલે
એણે મને એના લ નમાં બોલા યો ન હ. જો ક, અગાઉ એણે મને પોરબંદર, રાજકોટ વા થળોએ ુ દા- ુ દા
બહાના હઠળ અનેકવાર બોલા યો હતો. મીતા મને કહતી, ક “ઈ ટરકૉલેજ રાસ-કો પટ શનમાં પાટનરની મને
જ ુ ર છે , તમે આવો” વગેર. . . ુ ં જઈ શ ુ ં એમ ન હતો કારણ ક મીતા સામા ય ભારતીય છોકર ની મ
લાઈફ-પાટનર શોધતી હતી, યાર ુ ં અ યાસ યે કિમટડ હતો. આથી અમે અમાર ર તે સાચા હતાં.

ુ ં એને લાંબા-લાંબા પ ો લખતો, યાર એ ૂબ જ ૂ ા પ ો લખતી. આથી મ કોમે ટ કર હતી, “ડ યર,


ંક
તારા પ ો અમદાવાદ ચા વા હોય છે , એક ટુ ં ડો પીઓ, યાં તો કપ ુ ં તળ ુ ં દખાય.” જવાબમાં મીતાએ
“યાર, આ વખતે અસલ પોરબંદરની લ કપ કૉફ પીવડા ુ ં .ં ” એમ કહ ને લાંબો પ લ યો હતો. એક

14
વખત એણે મને ડિશપની યા યા લખીને મોકલી હતી. ઘણા સમય બાદ મને ખબર પડ હતી ક એ
યા યા કોણે કર છે . યાર મને સમ ુ ં ક એણે એ યા યા મેળવવા માટ કટલો પ ર મ કય હશે. મીતાએ
ું ક ુ ં ફ લોસોફ િવષય સાથે બી.એ. ક ંુ ં એટલે એણે ેટ ીક ફલોસોફર સો ટ સે કરલી ડિશપની
યા યા મને મોકલી હતી. ખરખર, ભારતીય છોકર ની સાથે જોડાય છે એનામાં સમરસ થઈ જવા ુ ં એ
ુ સામ ય ધરાવે છે .
અદ ત

14 વી દ ટ તેવો ુ ં

સિવતા, અમારા ઘરની કામવાળ બાઈ. સદાય હસતી. એને બોલીને અથવા ઘરના ી-સ યોને અડપલા
કર ને વાર ઘડ એ તેમની સાથે મ તી કરવા જોઈએ. કોઈ વાર એ કામ પર ન આવી હોય તો ું ૂ ર પર

એના ઘેર જઈને એને લઈ આ .ું એક દવસ એ કામ પર આવી અને ૂબ હસવા લાગી. મ એને હસવા ુ ં
કારણ ૂછ ું તો જવાબ આપવાને બદલે એ વ ુ જોરથી હસવા લાગી. પછ કહ, “ક પેશભાઈ, કાલે તમે મને
લેવા આ યા તે જમાદારનો સ પહર ને આ યા હોત તો બ ુ મ પડ ત.” મ ૂછ ,ું “કમ?” તો કહ, “તમે
સાદા કપડામાં આવો છો તો પણ તમને પોલીસવાળા સમ ને અમારા વાસ(રહઠાણ)નો કલાલ(દા ુ ગાળ ને
વેચનાર) એનો બસો-પાંચસો લીટર દા ઢોળ નાંખીને માટલાં ફોડ નાંખે છે , તો જમાદારના સમાં આવો તો
એ ુ ં કર?” મને થ ,ું માર ભારખમ કાયા ને ચહરા પરની ગંભીરતા જોઈને કોઈને ુ ં જમાદાર લા ું ,ં તો
િમ લટર ના ુ ાનો મને િસિનયર સમ ને સલામ ઠોક છે .
વ ન ારા અપ-ડાઉન કરતો યાર ચા ુ નમાં
ારક બાથ મ તરફ જતો હો તે વખતે ડબામાં ટક ટ વગરના, એક જ યાએ બેસવાને બદલે આમ-તેમ
ફયા કરતા ુ ાફરો,
સ ન ધીમી હોય તો મને જોઈને ડબામાંથી ૂ પડતા, અ યથા મને સલામ ઠોકતા તો

કોઈ “કમ છો સાહબ?” કહ ને લાગવગ લગાવતા.

કૉલેજમાં તો વળ ુદ જ થિત હતી. ટ પરર લે ચરર હોવા છતાં િુ નવિસટ -ઓ ફસમાંથી અથવા બી
કૉલેજમાંથી આવેલા માણસો ટાફ- ુ મમાં સીધા ુ ં યાં બેઠો હો યાં મને હડ સમ ને મળવા આવી જતા. ુ ં
તેઓને માર બા ુ માં બેઠલા મારા હડ ો.દવેસાહબને મળવા ુ ં કહતો. આ ૃ ય જોઈને હ દ િવભાગના હડ
ો.ભ સાહબ મોટથી બોલતા, “સોનીસાહબ હડ લાગે છે અને દવેસાહબને તેઓ ઢાંક દ છે .” તે વખતે ુ ં ગાંગો
તેલી ને રા ભોજ ુ ં ૃ ટાંત મનોમન યાદ કર લેતો.

એક વાર ભાલેજ ન કના એક ત રયાળ ગામડાં તરફ ણ કલોમીટર પગે ચાલીને જતો હતો યાર
પગદં ડ ની બા ુ માં એક ં ડ ની બહાર ગર બ માના ખોળામાં કોક ુ ં વળ ને બેઠલો
પ ૂકલકડ છોકરો મારા
પસાર થવાની સાથે દબાતા અવા એની માને કહતો હતો, “કવડો મોટો રાખસ(રા સ) ય છે !” મ ધીરથી
મા ુ ં ુ ાવીને એ છોકરાના ચહરાના ભાવ વાંચવાની કોિશશ કર હતી.

15
15 અ યાયનો િતકાર

એમ.એ. ફાઈનલયરની ઈ ટનલ એ ઝામ આપવા માટ અમે પર ાખંડમાં બેઠા હતા. ુ રવાઈઝર આવતાની

સાથે પર ાથ ઓને ખખડાવવા ુ ં ચા ુ કર દ .ુ ં દરક પર ાથ ને આ સર કુ મળ ગઈ, અમે એમાં િવગતો
ભરવા ુ ં શ ુ કર દ ું છતાં તેઓ ુ ં ઘાંટાઘાંટ કરવા ુ ં બંધ થ ુ ં ન હ એટલે મ પાછળ ફર ને એમની સા ુ ં
જો .ું એમણે મને પણ કોઈ અપશ દ કહ ને ટપાય . ુ ં શાંત ર ો.

એક પેપરની પર ા ૂર થતાં ટાફ- મમાં જઈને ુ ં એ પડછંદ ુ ાન


વ ા યાપકને જઈને મ યો ને એમ ુ ં
નામ ૂછ .ું “ ુ ં કામ છે ” – એમણે સામો ૂછ ો. “તમારા િવ ુ િ સપાલને માર ફ રયાદ કરવી છે .” –મ
ક .ું તરત જ ઊભા થઈ જતાં એમણે મને ક ,ું “નામ જ શા માટ, ચાલ, ુ ં અમે
ુ ં પણ તાર સાથે આ .”
પર ાિવભાગની ઓ ફસમાં ગયા અને ુ ં ફ રયાદ ક ંુ એ પહલાં જ એમણે માર િવ ુ આચાય ીને ફ રયાદ
કરવા ુ ં ચા ુ કર દ .ુ ં પર ાની કામગીર ચા ુ હતી તેથી ૂર વાત સાંભળ શકાય તે માટ િ સપાલે
અમને બ ેને પોતાની ઓ ફસમાં બોલા યા. યાં પણ ા યાપક વરસી પડ ા. યારપછ મ ક ,ું “સર, આ
ા યાપક ુ રવાઈઝર તર ક પેપર શ ુ થતાંની સાથે જ બનજવાબદાર
પ ૂવક વતવા ુ ં રા ું છે તેથી
અમને પર ા આપવામાં બ ુ તકલીફ પડ છે .” આચાય ીએ ા યાપકને ટકોર કરતાં ક ,ું ક “ફ રયાદ
કરનાર િવ ાથ તેજ વી છે અને તે યાર એમ.એ. િ િવયસમાં હતો યાર આપણી કૉલેજમાં ા યાપક તર ક
કામ કર ૂ ો છે તેથી આપણે તેની અવગણના ન કર શક એ.” તેમ છતાં આખો કસ ઉડાડ કુ વાની
ગણતર થી એ ા યાપક મોટ-મોટથી ે માં બોલતાં-બોલતાં ઓફ સની બહાર નીકળ ગયા.

16 લાગણી અને િવચાર

અચના પાઠક ને ુ ં બાળપણના િમ ો. મોટા થયા પછ પણ પર પર ુ ં આકષણ ઘટ ું ન હ .ું અચના ુ જ



ું
દર તેમજ સં કાર હતી. તેની અને તેના મ મી-પ પાની ઈ છા હતી ક અચનાના લ ન માર સાથે થાય. ું
ભારતીય સં ૃિતની િવચારધારામાં િન ઠા ધરા ુ ં ં આથી માર ઈ છાને ુ ં દબાવીને બેઠો હતો. અચનાના
પ પા મારા ા યાપક ીપંડ ાસાહબને મળ ને મારા પર દબાણ લા યા. મ તેઓને જણા ું ક તર ાતીય
લ નો સમાજ માટ હતાવહ નથી તેથી ુ ં અચના સાથે લ ન ન હ ક ુ . પંડ ાસાહબ મારો ચહરો વાંચી ર ા
હતા. તેઓએ મને જણા ું ક તેઓનો નાનો દ કરો પોતાના િપતાની ઈ છા િવ ુ વ ણક ાિતની છોકર સાથે
પર યો હતો, તેથી તેઓ ુ ઃખી હતા. અચનાના મ મીના કહવાથી અમારા આ યા મકપથના માગદશક
િ વેદ ભાઈએ મને લ ન માટ ÔહાÕ કહવા જણા .ુ ં ુ ં મૌન ર ો.

એક દવસ અચના એની મોટ બહન ા સાથે મારા ઘર આવી. ાએ મને ÔનાÕ પાડવા ુ ં કારણ ૂછ ,ું
ના જવાબમાં મ જણા ,ું ક અચના નોકર છોડ દ તો ુ ં લ ન ક ંુ . ા કહ, “તમા ંુ વન સરળતાથી
16
પસાર થઈ શક એટ ું બે ક બેલે સ બતાવ તો અ ુ અ યાર જ નોકર છોડ દશે.” મને ખબર હતી ક વીસમી
સદ ના ત ભાગમાં આઈ.સી.ડબ .ુ થઈને એલ.&ટ . વી કંપનીમાં વીસ-પ ચીસ હ ર કમાતી છોકર ,
નોકર ન જ છોડ. આથી જ મ તેઓ સમ આવી શરત રાખી હતી. યારબાદ અચના ને ા ભાર હયે ઘરથી
ચા યા ગયા હતા. તેઓ ુ ં દલ ુ ભવવા બદલ મને પણ ુ ઃખ થ ુ ં હ ું ને અચના માર વનસં ગની ન હ
બની શક એથી પણ ુ ં ુ ઃખી હતો. પરં ુ મારા વનમાં લાગણીઓ પર હંમેશા િવચારોએ િવજય મેળ યો છે .

17 ગજબની છોકર

પો ટ ે ુ શન બાદ
એ ું કર ું એ િવચારતો હતો યાં વડોદરાના મકર રુ ા િવ તારની બારમાં ધોરણમાં
ભણતી ધનાઢ ુ ાન બઝનેસમેનની લીમ
વ ું
દર છોકર રચનાને ઘર જઈને ભણાવવા ુ ં થ .ુ ં ઘરમાં જ,
એણે એકલીએ જ માર પાસે ભણવા ુ ં હ ું છતાં રચના, કોઈ પાટ માં જવા ુ ં હોય એમ તૈયાર થઈને બેસતી.
એનાં મ મીએ મને ક ું હ ,ું ક એક વષ બાદ રચનાને ુ ઝક કૉલેજ જોઈન કરવી છે તેથી ગયા વષ નાપાસ
થયેલી રચના આ વખતે પાસ થઈ ય એ જ ુ ર છે . રચનાના પ પા એના મોટા ભાઈ વા વ ુ લાગતા
હતા. તેઓ પોતાની ઑ ફસ જતા ર ા બાદ મ રચનાને ભણાવવા ુ ં શ ુ ક ુ તે જ વખતે એના મ મી ઘરના
દરવા ને બંધ કર ચાર-પાંચ બંગલા ૂ રની પડોશણને યાં ગ પા મારવા ગયા યાર મને થો ુ ં િવ ચ
લા .ુ ં

રચના ુ ં યાન ભણવામાં ઓ ં હ .ું એ મને બી જ વાતોએ ચડાવવાની હમતભર કોિશશ કરતી. મને કહ,
“વીકએ ડમાં અમે અમારા ફામહાઉસ જવા ુ ં પસંદ કર એ છ એ.” મ એની વાત પર યાન ન આ ુ ં તો થોડ
વાર બાદ એ મને કહ, “સર, તમને નથી લાગ ,ું વાતાવરણ થો ુ ં બોર થઈ ર ું છે .” મ ક ,ું “માર
સમ વવાની ટાઈલ ુ ં બદ ુ .ં ” કટલીક પળો વી યા બાદ રચના મને કહવા લાગી, “સર, મને તો એવા
િવચારો આ યા કર છે , ક તમે બાઈક લઈને જતા હો ને ું ુ ટ પર તમને સામે મ ં. પછ આપણે યાં
થોભીને વાતો કયા જ કર એ. મારા અગાઉના સર સાથે ુ ં ર તામાં આવી ર તે ૂબ વાતો કરતી.” મને ખાતર
થઈ ગઈ ક આ એક ÔકસÕ છે તેથી ુ ં એને ભણાવવા ુ ં ૂક ને મારા ઘર આવતો ર ો.

બી દવસે એમ િવચાર ને ગયો ક, બ ું ઠ ક થઈ જશે. આગલા દવસની મ જ અમે બે આખા ઘરમાં


એકલા બેઠાં. રચનાને આ મ કોઈ મોકો ન આ યો. પણ વશ થાય તો રચના શાની? બાઈકના અવાજથી
વશી ૂત થયેલી એ ૂબ જ ઝડપથી દરવાજો ખોલીને બાઈક-સવાર છોકરાને ૂમ પાડ ને પોતાના ઘરમાં લઈ
આવી. વીખરાયેલા વાળ, મેલાં-ચોળાયેલાં કપડાં, ફાટલાં ૂટવાળો છોકરો એના મવાલી વા બે સાગર તને
લઈને દ વાન પર બેસીને રચનાને ૂરવા લા યો. પગના ૂઠાથી શ ુ કર ને એણે રચનાને ખોથી પીવા ુ ં
શ ુ ક .ુ મ રચના સા ુ ં જો ું તો એ પણ અજબના નશાભર હાલતમાં જમીન પર નજર ખોડ ને બેઠ હતી.
આથી વ ુ મા ંુ , એક િશ ક ુ ં અપમાન બી ુ ં ક ુ ં હોઈ શક? ુ ં ઉઠ ને ચાલતો થયો. રચનાનાં પ પા ઘર આવે
એટલે ફોન પર અ યંત કડક શ દોમાં ખખડાવી નાંખવા ુ ં બેતાબ હતો. મા ંુ મગજ ફાટ ું હ .ું ફોન પર
એમને એટ ું જ કહ શ ો, ક “ ુ ં કાલથી ન હ આ .ુ ં ” “શા માટ?” એમણે ૂછ .ું મ ક ,ું “તમાર દ કર ને

17
ૂછ લેજો.” ને મ ફોન કટ કર નાં યો. અવારનવાર ુ ં રચનાને માંડવી િવ તારમાં એની બહનપણીઓ સાથે
ખાણી-પીણીની યાફત ઉડાવતી, શોિપગ પાછળ ુ િપયા ખચતી જો .ં જો ક મારો રચના યેનો રોષ
ચા યો ગયો છે .

18 ભ તાણી

િવ ાનગર કૉલેજમાં ટ પરર લે ચરર હતો યારની વાત છે . માર મર ીસની હતી. વડોદરાથી આણંદ
ઈન ારા અને આણંદથી િવ ાનગર ર ામાં જવા-આવવા ુ ં થ .ું ઘર પરત આવવા માટ આણંદ ટશને
ઊભો હતો યાં ન આવી. ુ ં તેમાં ચઢવા ગયો ને તરત જ તે ઉપડ . મને નવાઈ લાગી. સીઝન ટક ટ(પાસ)
ધારક (અપડાઉનવાળા) માટ ણીતી ‘ભ તાણી’ લોકલ ન ટશને આવીને લગભગ અડધો કલાક ઊભી રહ
છે યાર આ ન તો તરત જ ઉપડ . ુ ં આ ુ ં િવચારતો નમાં ચઢ ને ઊભો હતો. પછ મને ખબર પડ ક
મારાથી ૂલમાં એ સ ેસ નમાં વેશ થઈ ગયો છે . હવે ુ ં ? T.C.આવે એટલે દં ડ ભરવાની તૈયાર
રાખવાની રહ . મારા ચહરા પરની ું
ઝવણ પારખીને એક મજ ૂત બાંધાનો ચો, લગભગ પી તાલીસની
વયનો વ ૂ માં વાત કર . એણે માર વાતમાં
ુ ાન માર ન ક આ યો. મ એને ંક ૂર રુ ાવતાં મને ક ,ું ક “આ
નની આવવાની ક ઉપડવાની કોઈ હરાત ટશને માઈક પર થઈ નથી તેથી તમારાથી આ ૂલ થઈ છે .”
વાંક બ ે પ ે છે . હવે ુ ં એ મને કહ, “તમે ઉપરની સીટ પર ચઢ ને
? ૂઈ વ, T.C.પસાર થઈ જશે, વાંધો
ન હ આવે.” મ ક ,ું “ પાવા ુ ં મને ન હ ફાવે, થાય તે ખ ંુ .” ુ ાને મારા ખીસામાં રહલી પેન સરખી

કર ને મને ૂચના આપી, “T.C.સા ું જોતા ન હ.” તરત જ T.C.આ યો. માર પાસે આવીને મને કાંઈ ૂછે તે
પહલા પેલા ુ ાને વ ચે આવી જઈને T.C.ને વાતમાં વળગાડ ને તેને આગળ લઈ ગયો.

19 ઈ કમટ ઑ ફસર

િવ ાનગરમાં ટ પરર લે ચરર તર ક કામ કરતો હતો યારની વાત છે . વડોદરાથી આણંદ ઈન ારા અને
યાંથી િવ ાનગર ર ા ારા જતો-આવતો. એક દવસ આણંદ ટશનેથી નમાં ચઢ ો. કોઈ સીટ ખાલી ન
હોવાથી ઉપરની સીટ પર ચઢ ગયો. યાં એક સ જન આડા પડલા હતા. તે મને આવેલો જોઈને બેઠા થઈ
ૂ થઈને વતતા હતા તેથી મને તેમના
ગયા અને માર સાથે વ ુ પડતી વાતો કરવા લા યા. તેઓ મને અ ુ ળ
પર કોઈ શંકા ન ગઈ. એ મને કહ, “બેસો, બેસો, છે ક અમદાવાદથી ૂતો- ૂતો આ ુ ં ,ં હવે બેઠા-બેઠા
વડોદરા ુ ી જ ું છે .” પછ મને
ધ ૂછ ,ું “ ું કરો છો?”
મ ક ,ું “કૉલેજમાં ફલોસોફ ભણા ું .ં ”
“કવા છો?” –બીજો .
“સોની .ં ” મ જવાબ આ યો.

18
એમણે એમની ખમાં આવેલી ચમક પાવતાં ૂછ ,ું “તમાર સોનીનાં યવસાય સાથે સંબધ
ં ખરો?”
મ ક ,ું “પ પાએ સમય પસાર કરવા માટ ુ કાન લઈ રાખી છે , તે બેસે છે .”
મને કહ, “હમણા આ ધંધામાં બ ુ મંદ ચાલી રહ છે , ન હ?”
“સરકાર એવી નીિતઓ ઘડ રહ છે ક નાના કાર ગરો અને વેપાર ઓ ખતમ થઈ ર ા છે અને મોટા-મોટા
વેલસ કરોડો કમાઈ ર ા છે .” મ વાત કર .
“ ું વાત કરો છો?” એ સ જનના હાથમાં આખો લાડવો આવી ગયો હોય એમ દરથી એ રા થઈ ગયા. મે
ઉ સાહથી કહ દ ,ુ ં “વડોદરાના ફલાણા િવ તારમાં જઈને ુ ઓ, રોજ ુ ં કલોબંધ સો ુ ં ટનઓવર થાય છે .”
બે- ણ વાર મને ૂછ ને ખાતર કર લીધા પછ એ સ જને ધડાકો કરતા ક ,ું “ ુ ં ઈ કમટ સ ડ પાટમે ટમાં
.ં ”

એક સેક ડમાં મારા મગજમાંથી અનેક િવચારો પસાર થઈ ગયા, “આ માણસે પહલેથી મને કહ દ ુ ં હોત ક તે
ઈ કમટ સમાં છે તો ુ ં તેને મા હતી આપત ખરો? હ ુ પણ ુ ં એને કહ શ ુ ,ં ક “મ વધાર પડતો કડો
તમને જણા યો છે , ખરખર એ ુ ં નથી.” વળ માર આપેલી મા હતીના અધાર આ લોકો દશની કોઈ સેવા ન હ
કર પરં ુ પોતાના ખી સાં ભરશે.” તેમ છતાં મારા ચહરા પર છે તરાયા બદલ ભ ઠપની અસર લા યા િસવાય
મ ક ,ું “મ તમને જણા ુ ં છે તે સા ુ ં છે , તમને યો ય લાગે એમ કરો.” મ તેઓને જણાવેલા િવ તારમાં
થોડા સમય બાદ ઈ કમટ સના દરોડા પડ ા હતા અને લગભગ દસેક વેલસ કરોડો ુ પીયા આપીને, કોઈએ
પાંચ તો કોઈએ પંદર કરોડની કરચોર ક ૂલી હતી, વા તવમાં આ વેલસ કરોડો ુ પીયાની કરચોર કર
હતી.

20 ઈ ટર ૂ

ુ રાત સરકારને ઉ ચિશ ણ


જ ે ે માનવીય િવ ાનો [Human sciences, {સમાજિવ ાનો(Social sciences)}]
ના િવકાસમાં કોઈ રસ નથી. તેથી આટસકૉલેજોના સંચાલકો મોટ ભાગે ટ પરર લે ચરરની િનમ ૂક કર ગા ુ ં
ગબડાવે છે . દર વષ માચનાં તે તેઓને ટા કરવામાં આવે ને ુ લાઈ અથવા ઑગ ટમાં ઈ ટર ૂ લઈ
તેઓને કામ સ પવામાં આવે. વેતન પણ એટ ું આપે ક માં પોતાનો ખચ પણ માંડ-માંડ નીકળે . મે,2000માં
ન લની-અરિવદ આટસ કોલેજના આચાય ને મારા ા યાપક ડો.પંચાલસાહબના આમં ણથી ને
એમ.એસ. િુ ન.ની આટસ ફક ટ ના ત વ ાન િવભાગના હડ ડો.િનતીન યાસના ે ા હથી ન લનીકોલેજમાં

મ ત વ ાન ભણાવવા ુ ં વીકા .ુ કૉલેજમાં અમારા ડ પાટમે ટના હડ દવે સાહબ એટલા બધા ાની ગણાય
ક તેઓ સાથે ચચા કરવા પી. .ડ પાટમે ટનાય એકય ોફસર રા ન થાય. ચાર વષ અ યાપન કાય કયા
બાદ દર વષની મ Ô04-Ô05ના વષમાં એક દવસ મારો ટ ન ઈ ટર ૂ હતો. મંડળમાંથી ખરખરા ાની-
સમ ુ -શાણા, ઠાકરસાહબ આ યા હતા. દવેસાહબ હડ હોવા ઉપરાંત ઈનચા િ સપાલ પણ હતા. ઈ ટર ૂ
શ ુ થયો. ચચા દરિમયાન એક તબ ે દવેસાહબે એક શ દ ણવાનો માર પાસે આ હ રા યો. મ
ુ રાતીમાં એ શ દ જણા યો તો તેઓએ સાચા શ દનો માર પાસે આ હ રા યો. મ જણા
જ ુ ં ક મારો શ દ

19
સાચો છે . તેઓએ સાચો શ દ ે માં જણા યો એટલે તરત મ ક ,ું “સાહબ, તમે શ દ ે માં ક ો
તેનો જ ુ રાતી શ દ મ ક ો છે . તમે
જ ે મા યમમાં ભ યા છો ને ું ુ રાતી મા યમમાં, તેથી આ ુ ં

થ ુ ં છે .”

ઠાકરસાહબ લગભગ દોડ ને બાથ ુ મમાં જતા ર ા. થોડ વાર બાદ તેઓ પોતાના થાને ગોઠવાયા યાર પણ
તેઓના ચહરા પર પ ટ દખા ું હ ું ક અમાર ચચાના કારણે આવ ું હસ ુ ં રોક ને, બાથ ુ મમાં જઈને અમને
ન સંભળાય એ ર તે ખડખડાટ હસીને તેઓ બહાર આ યા હતા. Ôઅઠવાડ યાના ણ દવસનો પગાર મળશે
અને છ દવસ કામ કર ુ ં પડશેÕ એવી શરત દવેસાહબે ૂક એટલે ÔનાÕ કહ ને ુ ં આવતો ર ો. યાં જ
અ યાપક તર કની માર કારક દનો ત આ યો કારણ ક નોકર ની શોધમાં અર કર ને ું આ ે માં
આ યો ન હતો બ ક મારા ા યાપકોના આમં ણને વીકાર ને ુ ં ા યાપક બ યો હતો.

ન ધ : કોઈ શૈ ણકસં થા પોતાના િવ ાથ ઓને ભારતીય સં ૃિત પેપર-1,2,3નો અ યાસ કરાવવા ઈ છે તો


એફ.વાય., એસ.વાય., ટ .વાય.માં િનઃ ુ ક અ યાપન કરવાની માર તૈયાર છે . આ અ યાસ મમાં માનવીના
ય તગત તેમજ સામા જક તમામ ો ઉકલવાની તાકાત છે .

21 બાયોલો ૂ

વષ હ ું 2003-04 .ુ ં ુ ં છોટાઉદ રુ કૉલેજમાં ત વ ાન િવષયનો ટ પરર લે ચરર હતો. સં થા તરફથી


રહવા માટ મને મખાનાનો િવશાળ હૉલ મ યો હતો. આટસ, સાય સ તેમજ કૉમસ એમ ણેય કોલેજ એક
સાથે ચાલતી હોવાથી અમદાવાદની કોઈ સાય સ કોલેજના બાયોલો િવભાગના િવ ાથ ઓ-અ યાપકોની
ૂ િનિમ ે છોટાઉદ રુ આવવાની હતી,
એક ટ મ, ટડ - ર માં સાઈઠ ટલી ુ તીઓ અને ચાર
વ ુ કો તેમજ

બે અ યાપકો સામેલ હતા. તેઓ વહલી સવાર ચાર કલાક આવવાના હતા તેથી તેઓના આખા દવસના
ઉતારાની યવ થા અમાર કૉલે કરવાની હતી. અમાર કૉલેજના બાયોલો ના અ યાપકના ૂચનથી
આચાય ીએ મને જણા ુ ં હ ું ક ચાર ુ કોને માર એક દવસ
વ ૂરતો મારા હૉલમાં ઉતારો આપવો.
ુ તીઓના ઉતારા માટ મારા હૉલની સામે રહતા બાયોલો ના અ યાપક પોતા ુ ં
વ ણ માળ ુ ં મકાન ખાલી
કરા ુ ં હ .ું વહલી સવાર આવનારા ુ કોને
વ વેશ માટ રાહ ન જોવી પડ તેથી ુ ં તે રા ે હૉલનો દરવાજો
ુ લો રાખીને ગોદ ુ ં ઓઢ ને ૂઈ ગયો હતો.

ુ વ થયો ક મારા પગ પર નાની-મોટ વ


અચાનક મને અ ભ ુઓનો ભાર વધી ર ો છે અને હૉલમાં કલરવ
ચાલે છે . માર ખ ુ ી ને
લ ૃ ય મ જો ુ ં તેનાથી એક પળ તો માર ુ ં કર ુ ં એ મને સમ ુ ં ન હ.
સાઈઠક છોકર ઓ બે પલંગ પર પોતાનો સામાન કુ ને હૉલમાં તૈયાર થઈ રહ હતી. કોઈ અર સામાં જોઈને
ું
મા -ચહરો સ વતી હતી તો કોઈ ડોલના પાણી વડ ુ
ખ ુ કર રહ હતી. ુ ં પથાર માંથી ઉભો થયો
તેટલામાં તેમના ા યાપકો આવી ગયા ને મને કહવા લા યા, “તમે ુ ા હતા યાર અમે બે જણા તમારો

ૂ લા યો.” અમાર કોલેજના,
હૉલ જોઈ ગયા, િવ ાથ નીઓના ઉતારા માટ અમને આ હૉલ વ ુ અ ુ ળ

20
પોતાના ફિમલી સાથે રહતા ા યાપક ,ુ ં એમણે છોકર ઓ માટ ખાલી કર ું બે માળ ુ ં મકાન, આવેલા
ૂ ન જણા ું ને
ા યાપકોને અ ુ ળ ુ ં એકલો રહતો હતો એવો હૉલ એમણે પસંદ કય એટલે મને નવાઈ
લાગી. છોકર ઓ શ થઈને ય એની રાહ જોતો ુ ં બહાર રુ શી પર બેઠો. તે એક છોકર ને મ ક ,ું “હવે
ું શ થવા દર .ં તમારો બધાનો સામાન દર છે . અડધા કલાક ુ ી Ôનો એ
ધ Õ. તમાર કંઈ
લેવા ુ ં હોય તો અ યાર જ લઈ લો.” એ છોકર મને કહ, “સર, પાંચ િમિનટમાં ુ ં બધી ગ સને ુ ને આ ુ ં

,ં યાં ુ ી તમે લીઝ, વેઈટ કરો.” એ છોકર ની ર
ધ મળ એટલે ુ ં હાવા બેઠો યાં એક છોકર એ દરવાજો
ખખડા યો. મ એને થોડ વાર પછ આવવા ુ ં ક ું એટલે એ મને કહ, “સર, ુ ુ યોર ઑન જોબ. દરવાજો
ખોલી આપો, ુ ં મા ંુ કામ પતાવીને નીકળ જઈશ.”

22 ોડ

એક સવાર ુ ં આણંદ જવા માટ લોકલ બસમાં ચઢ ો. છે ક પહલી સીટ પર એક જ યા ખાલી હતી, યાં એક
સ જનની બા ુ માં બેઠો. એ ભાઈ નામ-જપ- મરણ કર ર ા હતા. મ આણંદની ટક ટ કંડ ટર પાસેથી લીધી.
માર ઉતરવાની થોડ વાર હતી યાં એ સ જને માર સાથે વાત કરવા ુ ં શ ુ ક .ુ મને કહ, “સવાર માર
ઉઠવા ુ ં મો ુ ં થઈ ગ ું તેથી નાના દ િન યકમ કયા બાદ ૂ -પાઠ કરવાના રહ ગયા હતા, િવચારતો હતો ક
બસમાં પતાવી દઈશ. પરં ુ મોટ ચતા એ હતી ક બા ુ માં કોઈ ખોટ આદતોવાળો આવી જશે તો મારા પાઠ
અ રુ ા રહ જશે. આપે તો મને મોકળાશથી બેસવાની સગવડ આપી ને શાંિત ળવી તેથી મારાં પ ૂરા
થઈ શ ા. મને ૂબ આનંદ થયો. આપ ુ ં કરો છો ?”
“ ુ ં િવ ાનગર કોલેજમાં લે ચરર .ં ” મ ક .ું
“કઈ શાખામાં?” તેઓએ ૂછ .ું
“આટસમાં ુ ં તકશા અને ત વ ાન ભણા ું .ં ” મ જવાબ આ યો.
એ ભાઈ મને કહ, “વોટ એ લેઝ ટ સર ાઈઝ, ુ ં કલીફોિનયાની કા ડઆક િુ નવિસટ નો વાઈસ ચા સેલર .ં
મા ંુ નામ માતડ પંડ ા.” યારબાદ તેઓએ ુ રાતના પોતાના સમકાલીન ઘણા લે ચરરના નામ લઈને,
જ ું
એ બધાને ઓળ ું ં ક કમ એ ગે ૂછપરછ કર . ુ ં કોઈને ણતો ન હતો. પછ એમણે મને ક ,ું “ ુ ઓ
તમાર િશ ટતા ૂણ વત ૂકથી ું ૂબ જ ભાવીત થયો .ં માર ઈ છા તમને કલીફોિનયા લઈ જવાની છે .
તમે મા ંુ કલીફોિનયા ુ ં એ સ લખી લો.” મ આનાકાની કર એટલે એ ભાઈ મને કહ, આમાં આ ય ુ ં કાંઈ
જ નથી. આ બ ું ઈ રની યોજનાનો જ એક ભાગ છે . સમથ ઈ ર જ આપણો યોગ કરાવી આ યો છે .”
તેઓ ુ ં માન રાખવા મ એ સ લખી લી ુ ં ને બસમાંથી ઉતર ગયો.

માર આણંદથી ર ામાં િવ ાનગર કોલેજ જવા ુ ં હ .ું એ ભાઈ ડાકોર જવાના હતા. મને સાથે લેવા તેઓએ
છે લો દાવ અજમા યો. એમણે મને બાર પાસે બોલા યો. મને કહ, “તમાર એમ.એ.ની મા સશીટની ઝેરો
નકલ, , િુ નવિસટ ના વાઈસ ચા સેલર માણીત કર હોય અને લા મે ટ સહ -િસ ા કયા હોય, તે
મને કલીફોિનયાના એ સ પર મોકલી આપજો. તમાર લે ચરર તર ક યાં િનમ ૂક કર ને ુ ં તમને ું
બઈ-
21
કલીફોિનયાની તમાર , વાઈફની અને બાળકોની એર- ટક ટ મોકલી આપીશ. આવકવેરા િવભાગ તરફથી
ૂછપરછ થાય તો કહ દવા ુ ં ક, “અમે રકન ઈ કમ છે તેથી ટ સ યાંની ગવનમે ટ કાપી લીધો છે . અને હા,
અહ તમારો માિસક પગાર પંદર હ ર ુ િપયા હશે તો યાં તમારો માિસક પગાર પંદર હ ર .ુ એસ.ડોલર
કર શક શ, પછ ધીર-ધીર એમાં વધારો થયા કરશે. O.K. Good bye.” “આવજો.” કહ ને મ માર ફરજ
બ વવા માટ િવ ાનગર જતી ર ા પકડ .

મા ંુ કાશીત થયે ું થમ ુ તક Ôસં ૃિત દપણÕ ુ ં િવ ારિસકોને વહચતો હતો યાં ણ વષ ૂવ ઘટલી આ
ઘટના અને માતડભાઈ મને યાદ આ યા. તેઓને મ કલીફોિનયાના સરનામે મા ંુ ુ તક મોકલી આ .ું
મ હના બાદ ÔInsufficient address’ના િસ ા સાથે ુ તક પરત આ .ુ ં યારબાદ બી છ મ હના પસાર થઈ
ગયા. મારા એક િમ સાથે વાતચીત દરિમયાન મને અચાનક યાદ આ ,ુ ં ક માતડભાઈનો વડોદરાના
ું નામ પરથી ટલીફોન નંબર ને સરના ુ મેળવવા
રહઠાણનો સંપક કર એ તો ક ? ુ ં ડર ટર લઈને બેઠો.
મારા આ ય વ ચે ડર ટર માં તેઓના નામ ુ ં નામ ધરાવ ું બી ુ ં કોઈ નામ ન હ .ું તેથી તેઓ ુ ં સરના ુ
અને ટલીફોન નંબર સહલાઈથી મળ ગયા. મ નંબર ડાયલ કય . ર ગ વાગી. સામે છે ડ ુ ુ ષનાં અવાજમાં
Ôહ લોÕ સંભળા .ુ ં મ મા ંુ નામ જણાવીને કલીફોન યા ગયેલા માતડભાઈનો વડોદરાનો આ નંબર અને
સરના ુ ં બરાબર છે ક કમ એ િવશે મ ૂછ .ું “બરાબર છે .” મને જવાબ મ યો. “આપ કોણ બોલો છો”? એ ુ ં
યાર મ ૂછ ,ું યાર “એમના ુ ુ ંબી છ એ.” એવો ઉડાઉ જવાબ મ યો. મને શ ુ આતથી જ એ ુ ં લાગ ું હ ું
ક, ફોન ઉપાડનારને વાત કરવામાં રસ નથી. અ યાર માતડભાઈ કલીફોિનયા છે ક ભારતમાં? મ ણવા
માં .ું “માતડભાઈ અહ જ છે , ુ લાઈમાં િવદશ જવાના છે .” જવાબ મ યો. “અ યાર તેઓ ાં મળશે?” એ ુ ં
ું ૂછતો હતો યાં ફોન કટ થઈ ગયો.

યાર બાદ બે વખત થોડા-થોડા દવસને તર મ ફોન કય તો કોઈ બહને વાત કર . બહન મને કહ,
“િનઝામ રુ ા િવ તારની િત ઠ ત ય ત ુ ર ગઈ છે તેના બેસણામાં જવા માટ માતડભાઈ ઘરથી

હમણાં જ નીકળ ગયા છે , ને તેઓ પે ોલપંપ પાસે તમાર રાહ ુ એ છે .” મને આ બધી ગરબડ સમ તી ન
હતી. મ ૂછ ,ું “બહન, તમે કોણ બોલો છો?” તો બહન મને કહ, “ ુ ં એમની વાઈફ બો ું .ં ” મને થ ,ુ ં માર
માતડભાઈને બ મળ ુ ં પડશે, એ િસવાય પ ટતા ન હ થાય. Ôથોડા દવસ બાદ મળવા આ ુ ં Õં એવી ફોન
પર ણ કર ને ુ ં એક દવસ તેઓના ઘર પહ ચી ગયો. માતડભાઈ બારણે આ યા. મ જો ુ ં ક તેઓએ એમની
એક ખ ુ ાવી છે ને પાંચ વષમાં તો વીસ વષ વહ ગયા હોય એવી એમની
મ મર જણાય છે . મને કહ,
“ ુ ં કામ છે ? ુ ં કોઈની સાથે વાત કરવા માંગતો નથી.”
મ ક ,ું “ ુ ં ફોન પર આપને ણ કર ને મળવા આ યો .ં માર આપ ુ ં કોઈ કામ નથી. આપને કલીફોિનયા
પો ટ કરલી માર કુ , ૂર ું સરના ુ ં ન હોવાથી પરત આવી છે તેથી આપને બ ભેટ આપવા આ યો .ં ”
તો મને કહ, “ ોડ હોય છે ઘણા બધા. કોણ ાર માર સાથે છે તરપ ડ કર? ું ારય કોઈનેય મા ંુ ૂુ
સરના ુ આપતો નથી.” મ ક ,ું “મને દર આવવા ુ ં ન હ કહો.” ઘર આ ું ખાલી હ ,ું કોઈ સામાન ક
રાચરચી ું ઘરમાં ન હ .ું એ મને કહ, “મ શ ુ માં જ ક ું ને, ક તમને મળવામાં મને કોઈ જ રસ નથી.”
પાછળ ઊભેલા એમના ધમપ ની એમને સમ વી ર ા હતા ક શાંિતથી બેસીને વાત કરો. યાં તો એ તા ૂ ા,
“ યાર ુ ં ઘરમાં ન હતો યાર તમે ફોન કયા છે , ને માર ગેરહાજર માં માર પ ની સાથે વાત કર છે . તમાર
22
સાથે ુ ં આ ુ ં વતન ક ંુ તો તમને સા ંુ લાગશે? લાવો, મને તમારો નંબર આપો. ુ ં પણ તમને આ ર તે
પજ ,ું પછ તમને માર પીડા સમ શે.
મ ક ,ું “વડ લ, ુ ં તમારા દ કરાની મરનો ,ં લે ચરર ,ં ને એક દવસ આણંદ જતાં બસમાં આપણી
ુ ાકાત થઈ હતી ને આપે સામેથી મને કલીફોિનયા આવવા ુ ં . . .”

“ ુ ં િવચાર -િવચાર ને પાગલ થઈ ગયો પણ મને યાદ આવ ું ન હ .ું તમારો ફોન પહલી વાર આ યો ને વાત
કરતા મને જણા ુ ં ક કોઈ ોડ મારા કલીફોિનયાના કને શ સ શોધે છે , ને સોની છે એએએ . . .મ મારા બધા
સોની િમ ો યાદ કર લીધા પણ આ વાત યાદ ના આવી.” કહ ને તેઓ દરવા થી દર ખ યા. તેઓની
પ નીએ મને દર આવવા ક .ું ુ ં બેઠો. બહન પાણી લઈને આ યા. મ પી .ુ ં ભાઈ દરના ુ મમાંથી
બેઠક ુ મમાં આ યા એટલે એમને મા ંુ ુ તક આપીને મ જવા માટ ર લીધી. યારબાદ ઘણી વાર ુ ં મારા
પ રવાર સાથે સયા બાગમાં ફરવા ગયો હો યાર મ માતડભાઈને િસિનયર િસ ટઝન સાથે બાગમાં મ
કરતાં જોયા છે . અમાર નજર એક થતાં તેઓની બચેલી એક ખમાં જોવા મળતો અપરાધભાવ મને એ ુ ં
િવચારવા મજ ૂર કર છે ક તેઓની કલીફોિનયાવાળ વાત, તેઓએ માર સાથે કરલો એક ોડ જ હતો.

23
લેખક પ રચય

નામ : ક પેશ ડ . સોની


જ મ: તા. 24-9-70(મહસાણા)
અ યાસ : બી.એ.(લો ક & ફ લોસોફ ),
ડ ટ શન, મે,Õ93
એમ.એ.(લો ક & ફ લોસોફ ),
ફ ટ લાસ ફ ટ,મે,Õ96
કારક દ : યા યાતા તર ક : ુ ન, 2000 થી 2004, િવ ાનગર તેમજ
છોટાઉદ રુ આટસકોલેજમાં
તકશા અને ત વ ાન િવષયના
યા યાતા
લેખક તર ક : થમ ુ તક : સં ૃિત દપણ, 2003
બી ુ ુ તક : વન નેહ, 2006

સરના ું :
3 િશવમપાક, સાવલી રોડ, હરણી, વડોદરા-22
ફોન : +919898561271
ઈ મેલ : kalpesh_soni18@yahoo.com

યવસાય :
યા યાતા અને લેખક
(ભારતીય સં ૃિત અને ત વ ાન)

24

You might also like